તમારા બાળકનો ગુસ્સો, મોબાઇલનો વ્યસન, ચીડિયાપણું અને અભ્યાસમાં ઘટાડો
તમને ચિંતિત કરે છે?

માત્ર બે કલાકમાં, તમારા અને તમારા બાળક વચ્ચેના સંબંધને
વધુ સમજદારીપૂર્વક જતન કરવાનો આ સુવર્ણ અવસર ચૂકશો નહીં.

સંતાન પઝલ નહીં ગઝલ

મારઝુડ કે રોકટોક વગર મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી પરિવર્તન

મારા 25 વર્ષોના અનુભવનો નિચોડ સ્વરૂપે આ webinar નું આયોજન

જોજો ચૂકીના જતાં Attend two hours ! this will be best Value for Time & Money.

ACTUAL COST: ₹ 997/-

Using a Secret & Easy “Psyological & Scintific” Method with 100% result oriented…

No motivation… No lecture only Practical !

YUP, It Is That Easy!

2-HOUR "LIVE" WORKSHOP

Only 100 Seats Per Workshop

AVAILABLE SLOT 100 seats

𝟏𝟑𝐭𝐡 𝐀𝐩𝐫𝐢𝐥 (𝐒𝐮𝐧𝐝𝐚𝐲)
𝐓𝐢𝐦𝐞: 𝟏𝟎: 𝟎𝟎𝐀𝐌 𝐭𝐨 𝟏𝟐: 𝟎𝟎 𝐧𝐨𝐨𝐧

Last Few Seats Left! Filling Fast !!

ACTUAL COST: ₹ 997/-

TIME IS RUNNING OUT, GRAB YOUR SPOT FAST

4.9/5 STAR RATED

2-HOUR LIVE WORKSHOP

ACTION ORIENTED​

PRO METHODS MADE EASY​

એકવાર સમય ને અવસર નીકળી  જાય પછી જ્ઞાન કે સારવાર નો કોઈ જ અર્થ રહેતો નથી એ મે  મારી કાઉન્સેલર રૂપે ની કારકિર્દી દરમ્યાન નજારો નજર નિહાળ્યું છે.

What I Will Teach You In This 2-Hour LIVE Workshop Will Not Just Increase Your confidence , But Also Help You to understand child psyology with minimum ease Every day life.
That’s my Promice !!

And Tell Me, Can It Be any Better than Paying Me nominal price less than a pitza.

2-HOUR "LIVE" WORKSHOP

શીખો સંતાનો ની ખોટી આદતો અને મોબાઈલનું વળગણ
છોડવવું અને એ પણ આસાનીથી

WHO IS THIS FOR?

( WHO ARE WILLING TO CHANGE THEM BEFORE CHANGING THEIR CHILD)

HOW DOES IT WORK?

STEP 1: CHOOSE FROM THE AVAILABLE SLOTS

(Check the Available Slots for the Workshop on the Next Page)

STEP 2: JOIN THE CLOSED WHATSAPP GROUP

(Link To Join The Closed WhatsApp Group is also on the Next Page)

STEP 3: ATTEND THE 2-HOUR LIVE WORKSHOP

(ZOOM Link to Join the Workshop will be Shared inside the Closed WhatsApp Group)

STEP 4: I WILL HELP YOU WITH PERFECT PARENTING

(LIVE : In Front of Your Eyes - From basic, I Will Teach You By Practically Demonstrating child psychology)

STEP 5:TRUE VALUE FOR WORKSHOP

(100% money Return if you are not satisfied with content)

ACTUAL COST: ₹ 997/-

how your life become when you get your child growing by leaving mobile and bad habids

2-HOUR "LIVE" WORKSHOP

AVAILABLE SLOT

Only 100 Seats Per Workshop

𝟏𝟑𝐭𝐡 𝐀𝐩𝐫𝐢𝐥 (𝐒𝐮𝐧𝐝𝐚𝐲)
𝐓𝐢𝐦𝐞: 𝟏𝟎: 𝟎𝟎𝐀𝐌 𝐭𝐨 𝟏𝟐: 𝟎𝟎 𝐧𝐨𝐨𝐧

Last Few Seats Left! Filling Fast !!

ACTUAL COST: ₹ 997/-

Here is Why you should Join this webinar

White and Blue Modern Life Coach and Counseling Services Instagram Post (3)

કે. સી. શાહ "ગ્રો અપ એજ્યુકેશન સોસાયટી"ના ડાયરેક્ટર છે.

વિદ્યાર્થી અને વાલી સાથેના સતત સંપર્કને લીધે તેમનાં માનસને ખૂબ જ સારી રીતે સમજી શક્યા છે.
તેથી તેઓ અભ્યાસ બાબતમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને વાલીઓને અનુભવાતી મુઝવણથી વાકેફ છે.

પોતાની આગવી સુઝ, ઊંડી વિચારસરણી તથા બહોળા અનુભવને કારણે અનેક વાલી તથા વિદ્યાર્થીઓના ઉત્તમ માર્ગદર્શક બની રહ્યા છે.

આ ઉપરાંત ટીચર્સ ટ્રેનિંગ, સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વાલીઓ માટેના સેમિનાર કરેલ છે.

તદ્દઉપરાંત ગુજરાત સરકારના કર્મચારી માટે ચાલતા કર્મયોગી તાલીમના ટ્રેનર તરીકે સેવાઓ આપેલ છે. તેમણે પોલીસ, સેલ્સટેક્સ, હેલ્થ, ફોરેન્સીકલેબ તથા મ્યુનિ. કોર્પોરેશન જેવાં વિવિધ ખાતાઓમાં તાલીમી સેવાઓ આપેલ છે.

આ ઉપરાંત પ્રતિષ્ઠિત અને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં પર્સનાલિટી ડેવલપમેન્ટનાં લેક્ચર માટેવિઝિટિંગ ફેકલ્ટી તરીકે સેવાઓ આપેલ છે.

તેમણે એકેડેમિક એસોશિયેશન ઓફ અમદાવાદના મંત્રી તરીકે પણ સેવા આપેલ છે. તથા હાલમાં અમદાવાદ એજ્યુકેશન ગ્રુપમાં કો-ઓર્ડીનેટર તરીકે સેવા આપી રહ્યા છે.

આ ઉપરાંત તેમણે પરિવારનાં પ્રત્યેક સદસ્યની ઉમર અને અવસ્થાને ધ્યાનમાં રાખી તેમને સ્પર્શતા વિષયો પ્રમાણે અનેક સેમિનાર અને વર્કશોપ યોજીને લાંભાકીત કર્યા છે.

ANOTHER MILLION DOLLAR QUESTION,

ACTUAL COST: ₹ 997/-

"What I am doing here is revolutionary. "